"મારી યુનિવર્સીટી મારું ઋણ"- સફાઈ કાર્યક્રમ

તા.૧૩/૦૮/૨૦૨૪ નાં રોજ મારી યુનિવર્સીટી , મારું ઋણ” સફાઈ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં યુનિવર્સીટી નાં માં.કુલપતિશ્રી ડો.કમલસિંહ ડોડીયા , સમાજકાર્ય ભવનના અધ્યક્ષ શ્રી ડો.રાજુભાઈ દવે, એન.એસ.એસ. વિભાગના શ્રી ડો.ડોબરિયાસર અને સમાજકાર્ય ભવનના શ્રી ચાંદનીબેન અને ભવનના સેમ.૧ અને સેમ.૩ નાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.


Published by: Department of Social Work

13-08-2024